47 thoughts on “RTE Gujarat Admission 2023-24, Start Date, Form, Last Date, Status”

  1. RTE admission 2021 m school change krva mte request che plzzz sir barko nana hoy che n atyre covid 19 n krne amuk barko n distance vdhare che school m jva ava mte to please sir ek chance apo school change krva mte please sir request me

  2. મારી દિકરી ધ્વનિ ડી મહેતા નુ ફોમ઼ૅ જિલ્લા કક્ષાએ મંજૂર કરેલ છે આર.ટી.ઇ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય નથી બન્યો તો પછી શું કરું હું મારી દીકરીને સારી સ્કૂલમાં પણ આવી શકું તેવી પોઝિશન મારી નથી આરટીઇ એજ્યુકેશન ને નમ્ર વિનંતી કે મારી દીકરીનું એડમિશન પાસ કરવા વિનંતી

  3. Respected Sir/Madame,
    Mare query chhe k Minimum and maximume age limit su chhe,because mara chhokra ni age 6th running chhe to hu aa varas ma admission karavu k 7th running hoi tyare karavu..

    Mane evu janva madyu chhe ke 7th year running hoi to admission reject thai 6.aa query mate me tamara service number par try kari chhe pan call lagto nathi.

    So,please it my humbble request to you that let me know about it as soon as possible.because a pramane hu online form fill karu

    Thanking you,

  4. રાજકોટ જિલ્લામાં રહીયે છીએ તો પણ શાળા ના લિસ્ટમાં ગોંડલ ની શાળા બતાવે છે
    અમારે શું કરવું?

  5. મારી છોકરી નું ૨૨/૨૩ rte માં ભરીયુ હતું પણ પહેલા રાઉન્ડમાં પ્રવેશ માટે મને તમારું રેન્ટ એગીમેનટ રજીસ્ટ્રેશન થયેલું નથી તો અમે આધાર કાર્ડ માં વડોદરા નું એડ્રેસ અપલોડ કરી નવું આધાર કાર્ડ અપલોડ કરીયુ હતું તો
    હવે ફરી થી sms કે તમારા કાષ્ટ શર્ટિ મા સરનેમ અલગ છે તો મારું એટલું કહેવું છે કે તમે ફોર્મ વેરીફીકેશન મા જ જે પ્રોબ્લેમ છે તે એક જ વારમાં જણાવી દો કારણ કે આમાં કોઈ ના ભવિષ્ય સાથે ગમ્મત કરી રહ્યા છો તો પ્લીઝ હવે ફરી થી બીજો રાઉન્ડ કયારે થશે તો હું મારી છોકરી ના તમામ ડોક્યુમેન્ટ્સ તમારી વેબસાઈટમાં જે જોઈએ છે તે અપલોડ કરીએ વડોદરા શહેર

  6. આજે છવિસ એપ્રિલ તારિખે રાઉન્ડ હતો તો નામ આયવુછેકે નય
    તે જોવા માટે સુકરવુ હજી કાય મેસેજ આવ્યો નથી

  7. MY CHILD HAS BEEN SELECTED IN THE FIRST ROUND BUT I WANTED A SCHOOL IN WHICH SHE IS ALREADY STUDYING AND ALSO COMES UNDER RTE. CAN I AGAIN GO TO THE FORM AND SELECT THE SCHOOL I WANTED AGAIN. PLEASE SUGGEST.

  8. respected madam / Sir,

    Please, help karo maari chokri jya pela bhandhti hati e school cbse che ane rte na under aave che. pan school select karti vakhate maara thi bhul ma e school select na thai ane maari chokri ne biji rte ni school ma admission madi gayu che je GSEB ma aave che.

    maare maari chokri ne je school ma bhane che emaaj rte ma naakhvi hoy to eno koi solution che. hoon paachi school select karine naakhi saku. to e jya bhane che tyaaj eno number aavi jaay pls suggest karo ane help karo

  9. Dear sir,
    My Child has been selected in the first round but i wanted a school in which she is already studying and also come under rte. can i again go the admission for other school how to change & re-admission how? pls answer me

  10. Dear sir

    30th March 2022
    Form Apply kariyu che 1 round @ 2 round @ 3 round ma pan number nathi ayo ???
    4 round ma lag se ??
    Schools chalu thaya pachi lag se ??

    Number na lag vano hoyi to reply api do amne khabar pade ??
    School ma admission levani

  11. ચોથા રાઉન્ડમાં no School found નુ બતાવે છે અને આજુબાજુ ના પણ પીન કોડ નંબર નાખ્યા તો પણ સ્કુલ લિસ્ટ ખુલતુ નથી સુ કરવુ પડશે કોઈ સુજાવ બતાવા… વિનંતી કરયે છિયે

  12. અમે ભરૂચ જિલ્લામાં માં રહીએ છીએ મારા ધ્યાન માં આજથી 3 વર્ષ પહેલા આવ્યું હતું અને મૈં નજરે જોયું હતું કે કેટલાક લોકો એવા પણ હતા અને છે કે જેમની ઈનકમ 10 લાખ ની ઉપ્પર છે એમના છોકરા અને છોકરી ને પણ RTE act હેઠળ પ્રવેશ મળ્યો છે અને મૈં એમના ત્યાં જઈ તપાસ કરી તો મને જાણવા મળ્યું કે એમાં પણ સેટીંગ ચાલે છે એટલે મારી સરકાર ને નમ્ર અરજ છે કે જેમને જરૂર છે એવા લોકો ને RTE act હેઠળ પ્રવેશ મળે બધા એવા લોકો જેમને જોઇએ છે એમને નથી મળતું અને જેમને નથી જરૂર એમને મળે છે .

Leave a Comment

error: Content is protected !!